________________ પતિને વિયોગ e9, રાજાએ જવાબ આપ્યો.“મારા વહાલા પ્રજાજન ! તમારી વાત બરાબર છે, પણ હંમેશા સોનાની કસોટી થાય પછી તે વધુ તેજસ્વી શુદ્ધ ગણાય છે. આ યક્ષરાજને મહિમા પ્રસિદ્ધ છે. તે કદાપિ નિર્દોષને દંડ દેશે નહિ અને આ યુવાન નિર્દોષ હશે તે જરૂર એનો વાળ પણ વાંકે નહિ થાય.” પ્રજાજને રાજાની યુક્તિગમ્ય વાતથી મૌન રહ્યા. શું બને છે તે નિહાળવા લાગ્યા. એવામાં રાજાની આજ્ઞાથી ગારુડિકેએ યક્ષના ચરણ પાસે ઘડો મૂકો. અને રાજાએ તે ઘડામાંથી સર્પ બહાર કાઢી બધાને બતાવી ઘડામાં પાછો મૂકો. જો આ દોષિત હશે તે માર્યા જશે. આ યક્ષનો મહિના અદ્દભૂત છે.” આ સાંભળી મલયસુંદરી પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ તથા શ્લોકને યાદ કરતી ઘડા પાસે આવી અને પ્રસન્નચિત્તો ઉત્સાહથી તે ઘડો ઉઘાડો અને લોકોના આશ્ચર્ય વચ્ચે તેમાંથી હાથમાં પકડી સર્પ બહાર કાઢયે. ત્રણ ફુટ લાંબા શ્યામ નાગને જે લોકોના જીવ અદ્ધર થઈ ગયા. શું થશે? ત્યાં તો તે સર્પ જાણે દોરડી સમાન થઈ નેહી હોય તેમ મલયસુંદરીનું મુખ જેવા લાગ્યો ક્ષણવારમાં લોકો માટે અવાજે બલવા લાગ્યા.... નિર્દોષ! નિર્દોષ ! રાજા સાહેબ! યુવાનને છોડી મૂકે....” રાજા પણ યુવાનને નિર્દોષ જાણી પ્રસન્ન થયા. પણ એવામાં તે સર્વે મુખમાંથી દિવ્ય હાર કાઢયે અને ધીરે ધીરે મલયસુંદરીના ગળામાં પહેરાવ્યું, અને પિતાની જીભથી મલયસુંદરીના P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust