________________ રાજકુમારની ભવ્ય કથા જપ્ત કરી દે. માટે તેને કાઢવાનો કેઈ ઉપાય બતાવો. તમે તો ઘણું જ્ઞાની છે !" - આમ કહી તે મને કરગરવા લાગી. મેં કહ્યું, “હું તને જરૂર આ બળતી આગમાંથી છોડાવીશ. તું મને એ કનકવતીને મેળાપ કરાવ. “વેશ્યા ખુશ થઈ. મને સારી રીતે ભેજન વિગેરે કરાવી રાત્રીના સમયે કનકવતી પાસે લઈ ગઈ. અને તેને કહ્યું, “રાણીબા, આ યુવાન મારા મિત્ર છે અને તમારા રક્ષણ માટે આવ્યા છે” એમ કહી તે ચાલી ગઈ. કનકાવતી મારૂં કામદેવ જેવું રૂપ જોઈ મારી પાસે *વિષયસુખની યાચના કરવા લાગી. મેં કહ્યું, “રાણીબા! મારો એક યુવાન મિત્ર છે તે મારાથીય પાળે છે. તે આજે ભટ્ટારિકાના મંદિરે આવશે. આપણે બને ત્યાં જઈશ. તમે તમારા બધા શણગાર સજી લેજો જેથી વધુ મનમેહક લાગે તમારી પાસે કેઈ સારે હાર હોય તોયે પહેરી લેજે.” કનકવતી મારી વાતમાં આવી ગઈ. તેણે કહ્યું, લક્ષ્મીપુંજ નામે હાર મારી પાસે છે પણ તે મારા મહેલમાં દક્ષિણ દિશાના કબાટમાં છે તો દિવસે તો ચેકીદારો પકડી લે. રાત્રીએ હું ત્યાંથી લઈ આવીશ. પછી જરૂર આપણે જઈશું. પણ શું તે યુવાન ઘણો જ રૂપાળો છે? તમારાથી વિશેષ? અને એ ના પાડે તો ?" મેં કહ્યું, “ઘણો રૂપાળે છે. નહિ તો હું તે શું જ ને!” એને આમ આશ્વાસન આપી હું ઉપર આવી. ત્યારબાદ હું અને મગધા કનકવતીના મહેલે રાત્રીના સમયે પ્રથમ જઈ આવ્યા પણ તે હાર અમને મળ્યો નહિ. ત્યારબાદ કનકવતીને કહ્યું તું હાર લઈને ભટ્ટારિકાના મંદિરે આવજે અને હું તમને મળી. તે બાદ તમેએ કહ્યું, “એ નીચ સ્ત્રી સાથે મારે વાત કરવી પણ ઉચિત નથી તો ભેગની વાત જ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust