________________ સતી મલય સુંદરી બનાવી હાથનું બંધન મજબૂત કરતે જતું હતું. તે દેવીહાથ પર પોતાના હાથની નાગચૂડ ભરાવીને લટકી રહ્યો. થોડીવારમાં તારાઓના અજવાળામાં મહાબલને દેવીનું સંપૂર્ણ શરીર દ્રશ્યમાન થયું. મહાબલે તે દેવીના મસ્તક પર જોરથી બીમારી અને ગળાથી પકડી લીધી. તે સમયે તે દેવી કરૂણું. સ્વરે રૂદન કરતી બેલી, “હે નરવીર ! હવે તને ઉપદ્રવ નહિ કરું, મને મૂકી દે. મારે હાથ છોડી દે એ ભડવીર ! હ પીડા પામું છું. “કુમારે કહ્યું,” હે રાક્ષસી ! લક્ષ્મીપૂજ કાર ક્યાં છે તે બતાવ! નહિ તે હાથ નહિ છડું તે દેવી કહે “જરૂર તને આગળ મલશે. હવે મને છેડ” અને આખરે કુમારે વિચાર્યું. આ દેવી કંઈક દેવ માયાથી કદાચ મને સમુદ્રમાં ફેંકી દેશે” એમ વિચારી તુરત હાથ છોડી દીધું. અને ત્યાંથી તે નિરાધાર નીચે પડ્યો. યોગાનુયોગ એક આમ્ર વધની ડાળ ઉપર આવીને પડ્યો. ક્ષણવાર તેને મૂછ આવી ગઈ. પછી જેવો સભાન થેયે ને જોયું તે પોતે એક ભયંકર જંગલમાં આવી પડ્યો છે અને પોતે જે ડાળ ઉપર પડ્યો છે તે ડાળ પર પાકા આમ્ર ફળે લચી પડ્યા છે, અને તે નમી રહી છે. મહાબલ બીજી મજબૂત ડાળ પર આવીને બેઠો અને ડીવાર ચિંતામાં ગરકાવ થઈ ગયે. ખરેખર! રામ રાખે એને કેણ ચાખે? આયુષ્યની દોરી લાંબી હોય એવા પુણ્યવંતને જંગલમાં પણ મંગલ બને છે. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust