________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક BEEEEEEEEEEEEEEEEEEEE2633 13 મહાબલને સમાની વાતમાં રસ પડે. એમાં એને સકલ ઇતિહાસ મળે. સેમાએ પાછળની વાત પૂર્ણ કરીઃ “પછી કુમાર! રાજા તે પશ્ચાત્તાપની આગમાં શેકાઈ ગયે. નેત્રમાંથી શ્રાવણ-ભાદર વરસી રહ્યો હતે. પ્રધાને બધી હકીકત જાણું. અંધારા કુવામાં તપાસ કરાવી પણ કન્યા ન મળી. રાજા નિરાશ થયે. તે કનકવતીના મહેલે આ પણ અમને ન જોતાં રાજાએ મહેલને જપ્ત કર્યો. હે કુમાર ! કન્યાના વિરહે રાજા આજનો દિવસ કાઢે તે મેટું ભાગ્ય સમજવું. અમે નાસીને ત્યાંથી ભાગ્યા. કનકવતીબા માગધ નામની ગણકાને ત્યાં સંતાઈ ગયા. અને હું જંગલના રસ્તે ભાગી. રાજપુરૂષના ભયે હું કંપતી દોડતી અહીં આવી. હવે હું જાઉં છું કારણ કે મારી પાછળ ભય છે.” અને તેમાં તુરત ત્યાંથી ગીચ ઝાડીમાં વિલીન થઈ ગઈ. મલયસુંદરીએ કહ્યું. “કુમાર ! તે માની વાત સત્ય છે–પણ હું અંધારા કુવામાંથી અજગરનાં મુખમાં કેવી રીતે આવી તે સમજાતું નથી” - કુમારે કહ્યું “એ તે દીવા જેવી વાત છે. એ કુવામાં અજગરના મુખમાંજ તું પડી અને અજગર તને અર્ધ ગળીને બહાર નીકળી આ જંગલમાં આવ્યું. વૃક્ષને ભરડે લેવા જતે હતું. મેં તેના બે ભાગ કર્યા.” મલયસુંદરી અજગરની પહેલી બે ફાડ પ્રતિ જોઈ ફરી ભય પામી. કુમારે તે ફડ દૂર નાંખી દીધી અને બંને જણે P.P. Ac. Gunratnasuri Nu8. Gun Aaradhak Trust