________________ સ્વયંવર મંડપ પ૭ નૈમિત્તિકે ગંભીર મુખ રાખી કહ્યું, “રાજન ! એને ખુલાસે અમારા જ્ઞાનમાં આવતું નથી પણ આ નેત્રદેવીનું કર્તવ્ય સંભવે છે.” રાજા ખુશ થયા અને તેણે પૂર્વ પ્રdલીના દ્વારે મહાન સ્વયંવર મંડપ રચવા પોતાના ચાકરેને આજ્ઞા કરી અને નૈમિત્તિક પિતાને મંત્ર સાધવા ઉપડયો. આ બાજુ સ્વયંવર મંડપનું જે અર્ધકામ વિલંબમાં પડયું હતું તે રાજાની આજ્ઞા થતાં ધમધેકાર થઈ શરૂ ગયું. સાંજ સુધીમાં તે ભવ્ય મંડપ તૈયાર થઈ ગયા. હવે ફક્ત રાજકુમારના આવાસમાં આસને વિગેરે ગોઠવવાના જ બાકી રહ્યા.” લેક વાતો કરવા લાગ્યા. જ્યાં કન્યા જ મોજુદ નથી ત્યાં એક નૈમિત્તિકના વચને રાજાએ બધા રાજકુમારને તેડ્યા છે અને આ મંડપ શણગારે છે પણ કન્યા જ નહિં મળે તે શું થશે? કેઈ કહે “તે બધા રાજકુમારો ભેગા થઈ રાજાને જ ઠપકો આપશે. અરે કઈ કુમારો કોપાયમાન થઈ રાજાને મારી ન નાખે તો સારું.” આમ લોકો તરેહ તરેહના સતર્ક વિતર્ક કરી વાતેના ગેળા ગબડાવતા હતા. નગરમાં કન્યા વિનાની જાન કેવી લાગશે. શું થશે ? એના વિચારે જાતજાતની કલ્પનાઓ કરતા હતાં. એવામાં પ્રાત:કાળ થયો રાજા જે જ્ઞાની નૈમિત્તિકની કાગના ડોળે રાહ જોઈ રહ્યો હતો તે હાજર થયા. રાજાએ પૂછ્યું, “કેમ નૈમિત્તિક ! તમારી મંત્ર સાધના પૂર્ણ થઈ?” નૈમિત્તિકે કહ્યું, “રાજન! હજુ એ ભાગ બાકી રહ્યો છે. છતાં આપને વચન આપેલ એટલે પ્રાતઃકાળે હાજર થયે છે.” રાજાએ પૂછયું, “હે નૈમિત્તિક ! તમે કહેતા હતા કે ત્રામણવાળો સ્થંભ મૂકશે. અમારા માણસો તેની ગોત્રદેવી ચિત્રામણવાળે સ્થંભ મેards