________________ સતી મલયસુંદરી સૂર્ય પ્રગટ થાય તેમ કાષ્ટ્રમાંથી વીણુ વગાડતા ધનુષ્ય પાસે આવ્યો અને ડીવાર મધુર વીણાના નાદે બધાને મુગ્ધ કરી દીધા. સૌ શાંત બની ગયા. બાદ વીણા એક બાજુ મુકી, તેણે ધનુષ્ય અને બાણ હાથમાં લીધા. બીજા રાજપુત્રો મટેથી નિષેધ કરવા લાગ્યા કે “હે વીણાવાદક! આ તારું કામ નથી. ધનુષ્ય છોડી દે. પગ પર પડશે તે માર્યો જઈશ. પણ તેણે કોઈની વાત નહિ ગણકારી. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. એ બાણ કારનો ઘર 2....2... મેટો ભવ્ય અવાજ થયા અને તેમાં પ્રત્યા ન ધી ખેંચી તે સ્થંભ પર બાણ માર્યું. તે બાણ જેવું છે કે તેના બે ભાગ થઈ ગયા અને વાદળમાંથી છેતેમ કાષ્ટ્રમાંથી સવાંગ સુંદર અલંકૃત Aટ થઈ. તેના દેહુમાળી વિલેપન કરેલ ચંદનની મલયસુંદરી પ્રગટ થઈ. તેના દેહમાંથી વિતે કસ્તુરીની સૌરભ ચારે દિશામાં ફેલાઈ ગઈ. તેના લક્ષમીપુંજ હાર મારી મા હતો. સુખમાં પાન બીડ તે ચાવતી હતી. તેના જમણા હાથમાં વરમાળા હતી. ડાબા હાથમાં સુંદર કમલ હતું. જાણે લક્ષ્મીની શેભા ન બની હેય તેમ તે શેલતી હતી, ભાલ પર રહેલ કુમકુમ તિલક સર્વનું મધ્યબિન્દ્ર બની ગયું. આ ભવ્ય દેખાવ જોઈ સૌ આશ્ચર્ય મુગ્ધ બની જોઈ જ રહ્યા. રાજ પણ હર્ષના હિંડેળે ઝુલતે ત્યાં આવી પૂછવા લાગ્યા, “હે વહાલી કન્યા! તું આ સ્થંભમાં કેવી રીતે આવી ? અને તું કુવામાં કેવી રીતે સજીવન રહી?” - મલયસુંદરી બોલી “પિતાજી! એ સર્વ ગોત્રદેવી જાણે છે” રાજા આશીર્વાદ આપી તેના માથે હાથ ફેરવી પિતાના સિંહાસન પર આરૂઢ થયે. તેના હર્ષને પાર ન હતો. એવામાં ચંપકમાલા પુત્રી પાસે ગઈ અને તેના મસ્તકે હાથ P.P. Ac. Gunratnasudium.Sun Aaradhak Trust