________________ અજગરના મુખમાં 3383333333333<3333333 11 રાત્રીનો ત્રીજો પ્રડર ચાલી રહ્યો હતે. જંગલમાં હિંસક પશુઓના અવાજે પણ આવી રહ્યા હતા. અને વનના પણેના અવાજથી રાત્રી સૂમ સૂમ કરી વહી રહી હતી. એવામાં સાહસ એની દષ્ટિ એજ વૃક્ષ પાસે આવતાં એક અજગર પ્રતિ ગઈ. તેના મુખમાં અર્ધ ગળેલ કે ઈ માણસ જણાતું હતું. કુમારે વિચાર્યું નકકી આ અજગર હમણાં આ વૃક્ષને ભરડો લઈ તે માણસને ખતમ કરી નાખશે–પર દુઃખમાં દુઃખી, પરોપકાર રસિક કુમાર, તુરત વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને અજગર જ્યાં આંબાની નજીક આવી ભરડો લેવાની તૈયારી કરે છે ત્યાં કુમારે તે અજગરના બે હાથે હોઠ પકડી જીર્ણ વસ્ત્રની માફક્ક બે વિભાગ કરી નાખ્યા. અને તે સમયે તેના સુખમાંથી મંદ ચૈતન્યવાળી એક સ્ત્રી નીકળી પડી. અર્ધ બેભાન એ સ્ત્રીના મુખમાં એ સમયે “મને મહાબલકુમારનું શરણ હજે” એવા મંદ ઉઠાર નીકળી પડ્યા. પોતાના નામનું સ્મરણ કરતી એ સ્ત્રીને તેના આશ્રર્યને પાર ન રહ્યો. તે અજગરની ફાડને દૂર ફેકી તે નજીક આવ્યું અને તે સ્ત્રીનું મુખ ધારી ધારી જેવા લાગ્યું. તેને મુખ જોતાં વિશેષ આશ્ચર્ય થયું. કારણ કે મલયસુંદરી જેવું જ તેનું મુખ અને પોશાક હતા. ત્યાં તે બાળાને મુખમાંથી પૂર્વને પરિચિત, લેન દવની પ્રગટ થયે. // विधत्ते यद्विधिस्तया-न्नस्याहृदयचिंतितं एकमेवोत्सुकं चित्त-मुपायाचिंतयेबहून् // 1 આ લોક સાંભળતાં જ તેને નક્કી થયું આ મલય સંદરી જ છે. કેઈ કારણસર તેને અજગર ગળી ગયે લાગે છે. તે પછી તેણે બાજુના સરોવરમાંથી જલ લાવી તેના શરીરને સ્વચ્છ કર્યું –અજગરના લેહીથી ખરડાયેલું શરીર સ્વચ્છ થતાં, P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust