________________ પ્રથમ મિલન ગરિ ત્વ, ઉ નામ વ વાસ્તિવ્યોતિ સુંદરઃ | कथय स्वयका जहे मनो मे क्षिपता दृशं // 1 अहं तु वीरधवलभूपते स्तनया कनी / त्वदेकहया वर्ते नाम्ना मलयसुंदरी // 2 હે સુંદર યુવાન ! તમે કેણુ છે કયા નગરના રહેવાસી છે. મારી સાથે પ્રથમ દૃષ્ટિના મિલનથીજ તમે મારું મન હરણ કર્યું છે. હું વિરધવલ રાજાની કન્યા છું. મારું નામ મલયસુંદરી છે.” - કુમાર વિચારવા લાગ્યો. “અહો! આ બે શ્લેકમાં એ. ચતર કન્યાએ પોતાને સર્વ વૃત્તાંત જણવ્યો. હું શું જવાબ આપું ? મારું પણ મન એના વશમાં પડી ગયું છે.” આમ જ્યાં એ વિચારે છે અને જવાબની તૈયારી કરે છે ત્યાં પોતાના મંત્રી મંડળમાંથી એક મંત્રી ત્યાં આવ્યો અને બે કુમાર સાહેબ! ચાલે આપણુ ઉતારે, આજેજ ચંદ્રાવતીથી પ્રથાણ કરવાનું છે,” ન છૂટકે કુમાર તેની પાછળ ઘસડા પણ તેણે વારંવાર ઝરુખા સામું દષ્ટિ ફેરવી રાજકુમારીને જોઈ લીધી. આખરે તે પોતાના આવાસે આવ્યા. મંત્રીઓ ડેરા તંબૂ ઉઠાવવાની તૈયારીમાં પડયા. રાજકુમારને તે એક જ વિચાર આવતું હતું. અહે! એ ચતુર નારીએ પિતાનું દિલ પ્રથમ નજરે જ મને આપી દીધું પણ હું એને જવાબ પણ ન આપી શકે. અને મલયસુંદરીના લેકને જવાબ આપવાની અને ફરી એક વાર એને પેટ ભરીને નિહાળવાની જિજ્ઞાસા બળવાન બનતી ચાલી. રાત્રી પડી ગઈ હતી. મંત્રીશ્વર અને સેવકે પ્રયાણની તૈયારીમાં પડયા હતા તે સમયે સાહસ કરી રાજકુમાર ફરીવાર એ જ ઝરૂખા નીચે આવ્યું જ્યાં એનું પ્રથમ મિલન થયું હતું. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust