________________ 36 સતી મલય સુંદરી પણ સંક૯૫ વિકલ્પ કરી મનને ચિંતાની જાળમાં ન પડવા દઈશ અને આ લેકને યાદ કરજે” એમ કહી કુમારે તેને એક ગ્લૅક કહ્યો " विधत्ते यद्विधिस्तस्या न्नस्याद् हृदयचिंतितं / एवमेवोत्सुकं चित्त-मुपायाचितयेबहून् / / 1 / હે મન ! જાત જાતના સંક૯પ-મનોર કરી તું ઘણા ઉપાયો કરશે પણ ભાગ્યમાં જેમ હશે તેમજ બનશે.” હે પ્રિય ! દુઃખમાં આ શ્લેકનું તું સ્મરણ કરજે અને હું જરૂર તારા માતા પિતાની સાક્ષીએ તારું પાણિગ્રડુણ કરીશ અને આપણું ચિર મિલન થશે. હવે મને જવાની રજા આપે.” આમ કહી કુમારે સ્નિગ્ધ દૃષ્ટિએ વિદાયની યાચના કરી રાજકન્યાને કંઠે પણ રુંધાઈ ગયે. પોતાના પ્રિયતમ હવે કરી કયારે મલશે એ વિચારે નેત્ર ભરાઈ આવ્યાં છતાં તે બોલી કુમાર ! આપે આપેલ કેલ જરૂર પાળજે. આપનો માર્ગ નિવિધ્ર બને” અને નેહરુષ્ટિ કરી વિદાય આપી કુમાર પણ જે રસ્તે આવ્યું હતું તે રસ્તે વિદાય થયા. જતા કુમારને તે અનિમેષ નયને બારીમાંથી નિહાળી રહી...દષ્ટિ પથમાંથી દૂર થયા બાદ એના હૃદયમાં તે કુમારે આપેલે કલેક ટાંકણાની જેમ કેતરાઈ ગયે. એના જીવનની જાણે આ મહામૂલી ભેટ હતી. રાજમહાલય સેનાને પલંગ કે રેશમી શય્યા છે આનંદ તેને આપવા અસમર્થ હતા તે આનંદ આ અનુપમ ભેટ તેને આપતા હતા. એકવાર એ રેશમી શય્યા પર શરીરને લંબાવી તેણે તે બ્લેકને ઉચ્ચાર કર્યો....જાણે એના પડઘા સમગ્ર રાજમહાલયમાં પડ્યા.“વિધરો દિપિતા........ ભેટ તેને 2 કલેકને પિત્તથી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust