________________ સતી મલય સુંદરી - મલયસુંદરીને પોતાની માતા પાસે બેઠેલ જોઈ રાજાએ કનકવતીને પૂછ્યું “હજુઠ્ઠાબેલી! લુચ્ચીરાણી ! ક્યાં છે મહાબલ અને આમ કેમ ખોટું બેલી. મારી નિર્દોષ કન્યા પર આક્રોશ આવું કલ્પનાતીત બનેલ નિહાળી તે દિમૂઢ બની ગઈ–રાણી કનકવતી તે વિષાદ પામી વિચારમાં જ પડી ગઈ આ શું ? ચેર કેટવાલને દંડે એ ઘાટ થયે! આ સમયે ચંપકમાલા (મહાબલ) એ નિર્દોષ મુખ કરી રાણી કનકવતીને અને રાજાને આવકાર આપ્યો. અને પૂછયું હે રાજ! આજે કેમ મારા પર કોપાયમાન થયા છે? શું વાત છે?” રાજાએ કનકાવતીના સામું જોયું. કનકવતી બેલી, “રાજા નકકી અહીં કેઈ પુરુષ હતો જ. આ કન્યાએ તેને લક્ષ્મીપૂજ હાર આપ્યો છે” તુરત (બનાવટી) ચંપકમાલાએ પિતાના ગળામાં રહેલ હાર રાજાને બતાવ્યું. રાજા કનકવતીને કપકે આપી તિરસ્કાર કરી પોતાના મહેલે ગયે. સુભટો પણ કનકવતી પર બાકાશ કરી શકાય પર “ઈર્ષ્યા કરનારી " " જીદ્દી રાણી” વિગેરે બેલતા સ્વસ્થાને ગયા. કનકવતી પણ સંક્ષોભ પામી પિતાના ખંડમાં આવી વિચારવા લાગી. આ શું ભ્રમ જાળ ! પેલે કુમાર ક્યાં ગયે ? આ લુચ્ચી મલયસંદરીએ જ મારી લઘુતા કરાવી માટે એને વેર ન વાળું તો મારું નામ કનકવતી નહિ. આમ તે રાજ્યકન્યાને ગાળો દેતી પથારીમાં પડી. આજે આ ઓરમાન માતાની ઉંઘ હરામ થઈ ગઈ. ઓરમાન માતા માનહીન બની પથારીમાં પડખા ધસવા લાગી અને મલયસુંદરીને મનેમન ગાળે દેવા લાગી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust