________________ સતી મલય સુંદરી ન આપે. એટલે હું વિજયચંદ્ર રીસાઈને રાજ્ય છોડી પરદેશ ચાલ્યો. માર્ગમાં ચંદ્રાવતી નગરી આવી. એની બહાર એક રસ્ય ઉદ્યાન હતું. ત્યાં એક વિદ્યાસિદ્ધ પુરૂષ હતા. તે અતિસાર ડાથી પીડાતા હતા. તેની આવી અવસ્થા જોઈ મારા મનમાં રિયા આવી. હે જંગલમાં જઈ કેટલીક વનસ્પતિ લઈ આવ્યા અને દવા વાટીને લેપ કર્યો. તથા નગરમાં જઈ ભજન લાવ્યો. [ આમ ઘણા દિવસની સેવાથી તે સિદ્ધપુરૂષ સંપૂર્ણ નિરંગી થઈ ગયા. મારી નિસ્વાર્થ સેવાથી તે પ્રસન્ન થઈ ગયા. અને રહ્યા છે વત્સ! તારે બાહ્ય આડંબર ન હતો. માત્ર માનવને વરદ કરવી એ એક માત્ર આશયથી તે મારી સેવા કરી તેનાથી તે ખુશ થયો છું. લે આ બે વિદ્યા અને આ એક સિદ્ધ રસને ઘડે.” - અને આમ કહી એમણે મને પાઠસિદ્ધ સ્તંભની વિદ્યા વશીકરણ વિદ્યા આપી અને એક સિદ્ધરસનો ઘડો આ તે લેખંડ પર લેપ કરવાથી સુવર્ણમય બની જશે. વધારામાં મને આશીર્વાદ આપ્યા. ખરેખર મોટાની નિસ્વાર્થ સાત કળ મહાન જ હોય છે. આમ મારા પર ઉપકાર કહી તે ગિરિમાળા તરફ ચાલી ગયા. હું પણ એ ગીના ઉપકારનું સ્મરણ કરતે ચંદ્રાવતીમાં ફરવા લાગ્યા. બજારમાં ક, મોટા વેપારી લેભાનંદી. લેભાકર નામના હતા તેની દુકાને મારો સિદ્ધરસ ઘડે તે મુકી હું શત્રુંજયની યાત્રાએ ગયો. પાછા વળતાં તે ઘડે પાછા માંગતાં તે વેપારીએ ન આપે 2ની તેને સ્થંભન કરી અત્રે નગરમાં આવ્યું. પણ આ મારૂં બાર વેરાન જોઈ આશ્ચર્ય પામ્યા. ગુણવર્મા મનમાં વિચાર કરવા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust