Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 88 “ઓહ! સ્વતંત્ર વિહારી આ વનરાજને રોકનાર તું કેણ?” કમલસેન ગમ્યું. “સ્વતંત્ર વિહારી વનરાજ ?" કરડાકીથી તે પુરૂષ બે, “જો તું વનરાજ હો તો મારા પ્રહારને સહન કર.” ભયંકરરૂપને ધારણ કરતે કૃતાંત સમે તે પુરૂષ હાથમાં મુદ્દગળને નચાવતા કમલસેન સમક્ષ હાજર થયો, - એ ભયંકર પુરૂષને પોતાના જાજ્વલ્યમાન અને તેજ સ્વી નેત્રોથી કરો કમલસેન બેલો આવી જા, પહેલો તું ઘા કરે, પહેલો ઘા તું કર, અટ્ટહાસ્ય કરતે રાક્ષસ બોલ્યો, નિર્દોષ ઉપર હું કદાપિ પ્રહાર કરતો નથી. પોતાના ખને જેતે કમલસેન બે, કમલસેનના સત્ય અને હિંમતથી પ્રસન્ન થયેલે તે પુરૂષ પોતાની ભયંકરતા સંહરી સૌમ્ય મનહરરૂપ ધારણ કરતો બોલે “કુમાર ! તું જ અંગલક્ષ્મીને છે ! સત્યશાળી છે, અને તમે કેણુ?” પ્રસન્ન થતો કુમાર કમલસેન છે . - વિશાલ એવી ચંપાનગરીને અધિષ્ઠાયક હું દેવ છું કુમાર ! પેલી પ્રૌઢ નાયિકા, દેવકુલનું આકાશમાં ગમન, પેલો ભયંકર અટ્ટહાસ્ય કરતો રાક્ષસ એ બધીય મારી માયા તારી પરીક્ષા માટે હતી, માટે તું એ ક્ષમા કર.” ચંપાના અધિષ્ઠાયક દેવે ખુલાસો કર્યો. એ ખુલાસાથી કુમાર વિચારમાં પડયો. “આ બધુ તમારે કરવાની જરૂર?” તે તમને હવે અ૯પ સમયમાં જ ખબર પડશે, આ ચંપાનું રાજ્ય અને રાજ્યસુતા તમને વરશે. એમ કહી દેવ અદ્રશ્ય થઈ ગયો દેવદર્શન પછી કુમાર કમલસેન ત્યાંથી આગળ ચાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust