Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 122 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર || રાજાએ બુદ્ધિસુંદરીની વાત ઘવાયેલા જીગરે માન્ય. કરી-એને રાજી કરી. રાજા પોતાના અંત:પુરમાં ગયો, મંત્રીને પત્ની સહિત કારાગ્રહમાં પૂરવાથી નગરીમાં હાહાકાર થયો મહાજનવર્ગ આવીને રાજાને સમજાવવા લાગ્યો બીજા પણ મંત્રી વગેરેએ રાજાને સમજાવ્યું. મહારાજ! એ મંત્રી નિર્દોષ અને નિષ્કલંક હોવાથી આપે તપાસ કર્યા વગર એને પકડી જેલમાં પૂર્યો તે સારું કર્યું નથી. . આપ એને છોડી મૂકો, ને રાજાને ઘણું સમજાવ્યો. મંત્રીઓના સમજાવવાથી તેમજ લોકેાના આગ્રહથી રાજાએ પ્રજાને રાજી કરવા માટે મંત્રીને કારાગ્રહમાંથી મુક્ત કરી, એનાં ઘરબાર અને સ્વાધીન કર્યો પણ બુદ્ધિ- સુંદરીને છેડી નહિ. રાજાની દાનત લોકો સમજી ગયા, પ્રજા ગમે તેવી તોય સત્તાધારી રાજાને શું કરી શકે ? - ' બુદ્ધિસુંદરીના છુટકારા માટે રાજાએ સને ઉદ્દેશીને કહ્યું, “જો મંત્રી પોતાની નિર્દોષતા માટે કાંઇ પણ દિવ્ય - કરે તો હું એની પત્નીને છેડી દઉ.” રાજાની આ હકીકત . સાંભળી સર્વે દુભાતા હદયે પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. લેકે તો સમજવી શકે–શિખામણના બે શબ્દ કહી શકે પણ મોટા સાથે વિરોધ કરી આફતને કેઈ . નોતરી શકે, બુદ્ધિસુંદરી પણ કઈ કઈ વખતે રાજ આવતો ત્યારે વિનોદની બે વાતો સંભળાવી રાજાને રાજી કરતી હતી, . તે દરમિયાન બુદ્ધિસુંદરીએ પિતાની આબેહુબ નકલ જેવી માષ પિંડની એક મનહર પુતલી તૈયાર કરી. 25 : - રંગ, છટા, વસ્ત્રાભૂષણથી શણગારી આકર્ષક બનાવી, પોતાની બધી ય કળા, ચતુરાઈ એ પુતલી બનાવવા પાછળ ખર્ચી નાખી. જ્યારે તે તૈયાર થઈ ગઈ ત્યા૫છીના . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust