Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ ૧પ૯ i ગણને નાશ કરી પુષ્કળ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, અનેક પ્રાસાદ બનાવી રાજી થાય છે, તેને પણ શયન માટે ફક્ત એકજ પલંગની જરૂર પડે છે. રથ, હાથી કે અશ્વ પણ માત્ર એકજ ઉપભેગમાં આવે છે વસ્ત્ર, આભૂષણ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એ બધીય સામગ્રી ઉપભેગમાં આવતી નથી. અમુક પ્રમાણ જેટલી જ તે ભેગવવાની હોય છે તોય તે મેળવેજ જાય છે, એ લેભને તે કાંઈ થાભ છે? * અનેક આરંભ સમારંભ કરીને આત્મા મેળવે છે છતાં એ બધીય સાહેબી તો પિતાના ઉપભેગને બદલે બીજાઓજ ભેગવે છે અજ્ઞાનથી મૂઢ થયેલા આ પામર જીવની અજ્ઞાનતાનીય કાંઈ હદ! એજ પુરૂષને ધન્ય છે કે જેમણે આ પાપ સમૃદ્ધિનો વિવેકપૂર્વક સમજીને ત્યાગ કર્યો છે. મહારાજ કમલસેનની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામી એમની બેગ લાલસા, વિષયવાસના, મેહમમતા બધીય હવે ઠંડી પડી ગઈ, મંત્રીઓ વગેરેની સલાહ લઈ પટ્ટરાણી ગુણસેનાના પુત્ર સુષેણુને રાજ્યપદે સ્થાપન કર્યો, જ્યની એ મોટી જવાબદારીથી પોતે મુક્ત થયા. . * શ્રી શીલંધરસરિના શિષ્ય શ્રીસંયમસિંહ ગુરૂ પાર્વે દેશના સાંભળી વધતા પરિણામની ધારાએ ગુણસેના * આદિ પરિવાર સહીત રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું રાજર્ષિ છે, અઠ્ઠમ વગેરેની તપસ્યા કરતા ને કાયાને દુમતા હતા, ઉપરાંત સાવધાનપણે નિરતિચારે ચારિત્ર પાલતાં તેઓ સુનિઓની નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા, એ પ્રમાણે ચારિત્રનું આરાધન કરી કમલસેન રાજર્ષિ પાંચમા દેવલેકે દી સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા, ગુણસેના સાવી પણ કાળ કરીને તે દેવલેકમાં ઉપન્ન થઈ ત્યાં બને મિત્રદેવ થયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust