Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ તે તો જોયું કે અહીવની વાણીમાં એકવીશ ભવનો નેહસંબંધ 483 લિત થઈ કે દેશાંતરથી ધન કમાવી લાવેલ કેશવ મોટો વપન મહોત્સવ કરે છે. લોકો પણ કૌતુક જોવા એના ઘર આગળ એકત્ર થયા. સ્વજને ભેજન કાર્યથી નિવૃત્ત થયા કે તેમની સમક્ષ કેદાળે લઈ કેશવે સ્વમની જોયેલી ભૂમિ પ્રમાણે પિતાનું ઘર ખોદવા માંડયું. અરે! આ તું શું કરે છે? સ્વજનેના પૂછવાથી 'કેશવ બોલ્યો. મારૂં સારભત દ્રવ્ય આ ઠેકાણે ગુપ્ત પડેલું છે તેને તમારી સાક્ષીએ હું પ્રગટ કરું છું. કેશવની વાણીથી ચમત્કૃત થયેલા સ્વજનો બોલ્યા, “તારૂં દ્રવ્ય અહીયાં કોણે સ્થાપન કરેલું છે? ક્યારે સ્થાપેલું છે?” ' તે તે હું જાણતો નથી. પણ અમુક ગામે મને રૂમ આવેલું તેમાં મેં જોયું કે અહીયાં ધન છે તે ઉપરથી હું અહીયાં ખોદકામ કરી રહ્યો છું. કેશવની વાણી સાંભળી 'સ્વજનેએ જાણ્યું કે આ મહામૂઢ શિરોમણિ છે, એમ વિચારતા તેની ચેષ્ટા જેવા લાગ્યા. ઘર આગળ એકઠા થયેલા લોકોએ તેની આ વાત જાણી ત્યારે માંહોમાંહે હાથ તાલી દેતા એની મશ્કરી કરવા લાગ્યા, . કેશવે પોતાના મકાનમાં ચારેકોર બેદી નાખ્યું પણ કાંઇ નિકળ્યું નહિ. બધુંય મકાન ખોદીને થાક્યો તોય કિાંઈ ન નિકળવાથી કપિલાએ પણ માટીની મુઠી ભરી એના માથા ઉપર નાખી ધિક્કારી કાઢો, સ્વજન આગળ પણ લજ્જાતુર થયેલો તે ખુબ હસીને પાત્ર થશે. - કપિલાએ આ મૂર્ખ શિરોમણિ કેશવની મુખતાથી કિશવને ગાળ દઈ ઘર બહાર કાઢી મુક્યો. સ્વજનેએ હિસેલો, તેમજ લોકવડે ખુબ વગોવાતો મશ્કરી કરાતો એ કેશવ બટુક ભારે દુર્દશાને પ્રાપ્ત થયો. એ પ્રમાણે PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust