Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 537
________________ પ૨૪. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું રાજા પૂછે તેહને, કણકણ જોયા દેશ છે મે૦ આશ્ચર્ય દીઠું જે તમે, ભાખે તે વિશેષ છે મેટ ચ૦ 20 શેઠ કહે સુણ સાહિબા, એક વિનોદની વાત છે મેન્ટ સાંભળતાં સુખ ઉપજે, ભાખું તે અવદાત મેટ ચ૦ 21 | (દેહરા) કૌતુક જોતાં બહુ ગયો કાળ અનાદિ અનંત પણ તે કૌતુક જગ વડ, સુણતાં આતમ શાંત, 1 કૌતુક સુણતાં જે હવે, આતમને ઉપકાર, વક્તા શ્રેતા મન ગહબહે, કૌતુક તેહ ઉદાર છે 2 ઢાળ 2 જી . (ગિરિ વૈતાઢચની ઉપરે–એ દેશી.) આવ્યા ગોજપુર નયથી, તિહાં વસે વ્યવહારીરે લે છે અહો તિહાં વસે વ્યવહારી રે લે છે રત્નસંચય તસ નામ છે, સુમંગલા તસ નારીરે લો ! અહો સુમંગલા | 1 | ગુણસાગર તસ નંદને વિદ્યા ગુણનો દરિયો રે લે અહે વિદ્યા છે ગોખે બેઠે અન્યદા, જુએ તે સુખ ભરિયેરેલો અરે જુએ તે સુખ૦ 2 રાજપંથે મુનિ મલપતો, દીઠે સમ ભરિ લે છે અહો દીઠે સમ૦ તે દેખી શુભ ચિંતવે, પુરવ ચરણ સાંભરિચોરે લો અહો પૂરવ૦ 3 માતા પિતાને એમ કહે સુખીયે મુજ કીજેરેલો છે અમુક સંયમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લે છે ': , તો અહી આજ્ઞા 0 i 4 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541