Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ - - - એકવીશ ભવનો સ્નેહસંબંધ 403 છે “જે બળવાન પુરૂષ હાથીને વશ કરશે તેને રાજા મનગમતું ઇનામ આપશે.” . પણ એ ઢંઢેરે સાંભળવાની કેઈને પડી નહોતી, સૌને પડી હતી પિતપોતાનો જીવ બચાવવાની. આ કોલાહલ સાંભળી પેલા પરદેશી અને ભ્રાતાઓમાં વિદ કમર કસી અને તૈયાર થઈ પટ્ટહસ્તી સામે આવ્યો, ગજવિદ્યામાં કુશલ એ વિચે ગજરાજને ખુબવાર કલેશ પમાડી-ભમાડી વશ કર્યો. ને તેને આલાન સ્થંભે બાંદ. ગજરાજ વશ થવાથી લેકે આનંદ પામ્યા. રાજપુરૂએ વિધ્યને રાજા પાસે હાજર કર્યો. રાજાએ પ્રસન્ન ચિંઈ વરદાન આપ્યું. તેમની ઇચ્છાથી રાજાએ બન્નેને રાજસેવામાં રાખી લીધા, તેમની ઇચ્છા કરતાં પણ અધિક ધન આપ્યું. ચિરકાલ ત્યાં સુખ ભોગવીને સમાધિમરણ કરી ત્યાંથી દેવકુરૂમાં અને નર તરીકે ઉત્પન્ન થયા, અનુમોદન કરનારી પેલી નુપપુત્રીઓ પણ સુખ ભેગથી કાલ કરીને દેવકુરૂ ક્ષેત્રમાં તે બને નરની સ્ત્રીઓ તરીકે ઉત્પન્ન થઈ. દશ પ્રકારના કલ્પવૃક્ષથી જેમના મનોરથ પૂર્ણ થાય છે, અને જેઓ અહમિંદ્ર જેવા સુખી, સંતોષી ને ગુણવાન છે. એવા તેઓ ત્રણ પોપમ સુધી સુખ ભોગવીને સૌધર્મ કલ્પમાં દેવ થયા. ત્યાંથી પંદ્રનગરના મહાબલ રાજાની વિલાસવતી પટ્ટરાણી થકી તમે અને પેલી બને તૃપ પુત્રીઓ તમારી સાથે સુખ ભોગવતી દેવકુરૂમાંથી પહેલા દેવ કે તમારી દેવીએ થઈ. ત્યાંથી પહેલી પધખંડ નગરના મહુસેન રાજાની પુત્રી સુલક્ષ્મણ નામે થઈ. તે હે રાજન ! તમારી પત્ની થઇ. બીજી વિજય નગરના પધરથ રાજાની પુત્રી લક્ષ્મણા નામે યુવરાજની પત્ની થઈ એ બને કન્યાએ તમને શી રીતે પાપ્ત થઈ nie.. ... Jun Gun Aaradhak Trust * Hicolo, p.Ac. Gunratnasuri M.s."