Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ * 473 જ ઉત્પન્ન થાય છે. એવા અથાગ સુખના ધણી એ દેવતાઓ મુક્તિથી ફક્ત બાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી મુક્તિમાં જઈ શકતા નથી. ચંદરવામાં વલયાકારે રહેલા એ મેતીના ઝુમખાના સુખનો આસ્વાદ તો મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઈ શકે. એમને કેવુંક સુખ હશે એની કલ્પના પણ આપણે તો શી કરી શકીયે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust