Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 39 વિચાર કરી કે ચાર નિગ્રહ પ્રાત:કાળ થઈ ગયો હતોસત્યે આકાશ મંડલમાં પિતાની મુસાફરી શરૂ કરી દીધી હતી. તે સમયે એક નવોઢા મનમોહન સુંદરી નિડરપણે પર્વતની ગુફામાં પરિભ્રમણ કરી રહી હતી. એક ગુફામાંથી બીજી ગુફામાં ભમતી એ રમણીએ વનકુંજની અંદર રહેલા ; દેવમંદિરમાંથી ભયંકર વેશ ધારી કેાઈ કાપાલિકને નિકરીતે જે ફરીથી આવતા એ ભયંકર કાપાલિકને જોઈ વિચાર કરીને એ લલના પથ્થરની શિલા ઉપર વિશ્રામ લેવાને બેઠી. જાણે કાપાલિકના આગમનની ખબર જ ન : હાય એવી રીતે તે મહાદુ:ખી અને ઉદાસ વદનવાળી થઈ છતી રૂદન કરવા લાગી.. મંદમંદ ડગલાં ભરતો ને રૂદન કરતી ચંદ્રવદનાને જતો કાપાલિક એની પાસે આવ્યોએ મનહર બાળાને છે જોઈ એના રૂપના જાદુથી થંભિત થઈ ગયેલે કાપાલિક બોલ્યો, “હે સુંદરી ! દુષ્ટ વિધાતાએ તને દુ:ખી કરીને શી મઝા માણી હશે! આ વનમાં તું એકલી કેમ છે? શા માટે રૂદન કરે છે? કહે તારા સુખને માટે હું શું કરું ? ' 6 ગી! તમારી આગળ સત્ય વાત કહીશ. સુશર્મનગરના રાજાના કુમાર પિતાથી અપમાનિત થઈને પરદેશ ચાલો, તેની પત્ની હું સર્વેની મને છતાં તેની સાથે ચાલી નિકળી ગઈ રાત્રીએ આ શીલા ઉપર અમે સુઈ ગયાં તે સમયે મને નિકિત જાણીને મારે ત્યાગ કરી તે જતો રહ્યો. જતાં જતાં મારે પતિ આ એની તલવાર પણ ભૂલી ગયો, એ દુ:ખથી હું રૂદન કરું છું કે એકાકી 1 કહીશ. મારા પિતાથી દર ચાલે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust