Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ સૂરીશ્વરની આત્મકથા , આ વિજયમાં રત્નપુર નામે નગરનો રહીશ નામ પ્રમાણે ગુણવાળા સુધી નામે માતબર અને તવંગર શેઠ રહેતો હતો. તેમને લક્ષ્મી નામે પત્ની અને સુરસુંદર નામે સુંદર પુત્ર થયે, યૌવનવયમાં એ સુરસુંદરને એના પિતાએ બત્રીસ રૂપવતી કન્યાઓ પરણાવી. એ બત્રીસે પત્નીનવોઢા નારીઓ સાથે દેવસમાન સુખને ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરતો હતો. * અન્યદા એનાં માતાપિતા આ સંસારની મુસાફરી પુરી કરી ચાલ્યાં ગયાં. તેમના મરણની ચિંતાથી વ્યાકુળ થયેલે સુરસુંદર સ્વજન પરિવારના સમજાવ્યાથી પરેપરાથી ચાલ્યા આવતા વ્યાપારની ચિંતા કરવા લાગ્યા. એ -વ્યાપારના વ્યવસાયમાં ધીરે ધીરે એને શાક નષ્ટ થયો. એ કારણ કે પ્રિયજનનો વિયોગ થવાથી કઈ મરી જતું નથી અથવા તો ઘરબારને ત્યાગ કરી કેાઈ સાધુ થતું નથી, એ હદયને ઘા પણ ધીરે ધીરે ઘસાઈ-ભુસાઈ જાય છે, અત્યંત રોગવાન હોવા છતાં પણ કેટલેક કાળે સુરસુંદર શાક રહિત થઈ ગયો, છતાં સ્ત્રીઓના વ્યભિચારની -શેકાવાળો તે યત્નથી પણ સ્ત્રીઓનું રક્ષણ કરવા લાગ્યો, તેમને તેમના પિતાને ઘેર પણ જવા દેતો નહિ. તેમજ પોતાને ઘેર કેઈ અન્ય પુરૂષ તો શુ પણ સ્વજન સંબં * વધારે શું કરું? એક ઈર્ષાલુપણાથી તેણે બહાર જવાનું 'પણ છોડી દીધું ને કદાચ જવું પડે તે મકાનને દરવાજે તાળું લગાવી સ્ત્રીઓને મકાનમાં પૂરીને બહાર જતા હતા, Jun Gun Aaradhak Trust