________________
૧૧ મુનિરાજો મારા માટે વન્દનીય છે. અને ભવિષ્યમાં તેમની પાસેથી આવી ઉમદા યાચના કરવા માટે હું હકદાર છું.
મને દીક્ષિત શિક્ષિત કરનારા મારા પરમ પૂજ્ય ગુરૂદેવ શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ને એક જ સંદેશ હતું કે “ આગમ સાહિત્યનું મનન, વાંચન અને નિદિધ્યાસન જ ભવાંતરમાં પણ ચારિત્ર મેળવવાનું મુખ્ય
કારણ છે.
'
- ક્ષતિ માટે કે નાના મોઢે મેટ વાત થઈ હોય તે ફરીથી માફી માંગતે વિરામ પામું છું.
મલાડ (વેસ્ટ) ૨૦૪૧ બેસતું વર્ષ :
લિ. પ. પૂણુનન્દવિજયજી
(કુંમારશ્રમણ)