________________
અધ્યાત્મ માર્ગમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલા તીર્થંકર દેવેએ આ કારણે જ સંવરની પહેલા આશ્રવને મૂક્યું છે. તેને આશય એટલે જ કે સૌથી પહેલા આશ્રવ તત્વને સમજે, વિચારે અને યથાશક્ય–યથાપરિસ્થિતિ તેને જીવનના અણુઅણુમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે.
અનાદિ કાળના સંસારમાં અનંત કાળચક્રોને મહામહની ઘોર નિદ્રામાં સર્વથા નિરર્થક બેકાર કર્યા પછી હવે ચરમાવર્તને પ્રાપ્ત કરવાને અને તેમાંથી પણ આત્માના સહજ ત્રણ મળેને ખાતમો બોલાવી લીધા પછી અર્ધ પુદ્ગલ પરાવર્તમાં આવવાની યેગ્યતા પ્રાપ્ત થતાં જ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને પામવાને આ સીધે અને નિઃશંક માગે છે. ત્યાર પછી સંવરની આરાધના જેમ જેમ આગળ વધશે તેમ તેમ આપણે આત્મા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનશે. આ બધાય કારણોને લઈને ઉપાય ગ્રંથમાં સર્વશ્રેષ્ઠ આ પ્રસ્તુત “પ્રશ્નવ્યાકરણ ગ્રંથ સૌથી પ્રથમ ઉપાદેય છે. - યદ્યપિ આના વિવેચનમાં મેં ક્યાંય પ્રમાદ કર્યો નથી, મારી યથામતિએ ન્યાય અપાય છે છતાં “છસ્થા વિમાન શી ” આ ન્યાયે મતિજ્ઞાનાવરણીય કર્મોના કારણે ક્યાંય ક્ષતિ, અતિશયેક્તિ અથવા મર્યાદાથી બહાર ગયે હે તે મિચ્છામિ દુક્કડમ” લઉં છું.
અત્યારના વ્યવહારમાં આ એક જ શ્રુતસ્કંધ રવીકાર્ય છે. તથાપિ વાંચકને આશ્રવ અને સંવરને ખ્યાલ ઝટ આવે