________________
ઉત્સાહ દ્વિગુણિત બનશે, જેની મારા જેવા ટૂંક પુ જીઆને ઘણી જ જરૂરત છે.
આત્માને કે પરમાત્માને ઓળખી ગયા હૈાઇએ તે પણ આત્માને પરમાત્મા બનાવવાનુ` જેટલુ ધારીએ તેટલું સરળ હાતુ' નથી. કેમ કે શુદ્ધિકરણની પ્રક્રિયા આત્માના જબ્બરદસ્ત પુરૂષા વિના કોઇકાળે પણ શકય નથી. માટે જ જૈનશાસને હેય અને ઉપાદેય નામે એ તત્ત્વની પ્રરૂપણા કરી છે. તેમાં પણ હેય એટલે ત્યાગ કરવા યાગ્ય, પ્રાણાતિપાત (હિંસા ) મૃષાવાદ ( જાડ ) અદત્તાદાન ( ચારી ) મૈથુન ( દુરાચાર ) અને પરિગ્રહ નામના પાપ તત્ત્વોને, પાપ વિચારાને, પાપ વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને, અવશ્યમેવ એટલે કે જીવનના પ્રારભકાળથી જ ત્યાગ કરવા માટેના પ્રયત્ન કરવા જોઇએ. ત્યારપછી ઉપાદેય તત્ત્વા પ્રાણાતિપાત વિરમણ ( અહિંસા ) મૃષાવાદ વિરમણ (સત્ય) અદત્તાદાન વિરમણ ( અચૌય ) મૈથુન વિરમણ ( બ્રહ્મચય ) પરિગ્રહ વિરમણ ( સ`તેષ ) આફ્રિ પાંચ સવર તત્ત્વાના સ્વીકાર સારી રીતે અસરકારક બનવા પામશે. અને તેમ થયું તેા જીવનનુ શુદ્ધિકરણ શતપ્રતિશત સફળ બનશે.
મહારાગોને નાબૂદ કર્યાં વિના રસાયન ઔષધ શા કામનું ?
પાંચે આશ્રય આત્માને માટે ભયકર રાગ છે. ક સાધ્ય રાગ છે તેમને સમાપ્ત કરવા માટે સંવર તત્ત્વની આરાધના સિવાય બીજો એકેય વિકલ્પ નથી, સાધના નથી, મ`ત્ર નથી.