________________
છે એક ચક્ષુદર્શન અને બીજું અચક્ષુદર્શન આ પાંચે ઈન્દ્રિયોથી જે સામાન્ય બોધ થાય છે તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે. તેમાં ઉપર કહેલાં અવધિ અને કેવલ દર્શન મેળવતાં દર્શન ઉપગના ચાર ભેદ કહેવામાં આવ્યા છે.
વસ્તુના વિશેષ બેધને–આકારને જાણનાર તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન વસ્તુની તમામ બાજુએ ને ભૂતકાળના વર્તમાનકાળના અને ભવિષ્યના પદાર્થો અને વારંવાર બદલાતા તેના પર્યાને જાણે છે, માટે જ જ્ઞાતા અને દુષ્ટી. એ શુદ્ધ આત્માનું પૂર્ણ લક્ષણ છે. " આ જ્ઞાન પણ સ્વતઃ–પોતાની મેળે કેઈની પણ મદદ સિવાય વસ્તુ તત્ત્વને જાણી શકે છે તેમજ ઇન્દ્રિયની મદદથી પણ વસ્તુને જાણે છે. જે પૂર્ણ જ્ઞાન જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે અને જ્ઞાનના આવરણ કરનાર કર્મને સર્વથા ક્ષય થવાથી જે પ્રગટે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. શુદ્ધ છે અને કોઈની મદદ સિવાય તે વિશ્વના સર્વ પદાર્થોને જાણી શકે છે. આ આત્માને લાયક ગુણ કહેવાય છે. અને તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે.
" કર્મોના ક્ષપશમથી પ્રગટ થતા જ્ઞાનને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન,શ્રતઅજ્ઞાન અને વિલંગ જ્ઞાન કહેવામાં આવે છે, એટલે તેના સાત