________________
૩
આ
ૠખાયેલાં રહે છે તેને ઉપશમ કહે છે અને કેટલાંક ઉડ્ડય આવેલાં કર્મોક્ષય પામતા રહે છે તેને ક્ષય કહે છે. ક્ષય અને ઉપશમની એકી સાથે પ્રવૃત્તિ થાય છે તેને યેાપશમ કહે છે. આ ક્ષયાપશમથી પ્રગટ થયેલી આત્માની ઉપચેગ શક્તિને અવધિ દર્શીન કહે છે. આ ઉપયોગથી જીવ ઈન્દ્રિયાની મદદ સિવાય સામાન્ય રીતે વિશ્વના ઘણા ભાગને અમુક મર્યાદામાં જોઈ શકે છે. ઇન્દ્રિયાનેમુખ્યકરીને આત્મા વસ્તુના સામાન્ય એધ કરે છે તેને ચક્ષુદર્શન અને અચક્ષુદન કહે છે. અહિ આત્મા સ્વતંત્ર કામ કરતા નથી પણ ઇન્દ્રિયાની મદદથી જોવા વિગેરેનું કામ કરે છે. જો ઇન્દ્રિયા રૂપિ હથીયાર બગડેલાં કે જોખમાયેલાં હાય તા આત્માની આ જોવા સાંભળવા સ્માદિની ગતિ કુંઠિત થાય છે—અટકી પડે છે. માટેજ આ દનને પરાક્ષ દર્શન કહે છે. અને ઉપર ખતાવેલાં અધિ અને કેવદર્શનને પ્રત્યક્ષ દર્શન કહે છે કેમકે તેમને ઈન્દ્રિયાની મદદની જરૂર પડતી નથી, પણ સ્વતઃ તે જોઈ શકે છે. આંહી ચક્ષુદનમાં નેત્રા લીધાં છે ત્યારે અચક્ષુ દનમાં ખાકીની ચાર ઇન્દ્રિયા લીધી છે. તમાં મનુષ્ય જીવનમાં નેત્રાની મુખ્યતા છે. આંખા વિનાનું જીવન દુઃખરૂપ છે અને ખીજી ઇન્દ્રિયા કરતાં નેત્રના વિષય ઘણા છે તેથી ઇન્દ્રિયાધિન સામાન્ય મેધવાળા દર્શનના બે ભાગ પાડયા