________________
જીવન સાફલ્ય
nnnnnnn શિષ્યોએ “વાહ ગુરુ કી ફતેહ” એ શબ્દોથી ગુરુ તેગબહાદુરને જય જયકાર બોલાવ્યા.
ઔરંગઝેબે ગુરુને મુસલમાન થવા માટે ઘણી લાલચ બતાવી અને છેલ્લે કંઈ ચમત્કાર બતાવવા કહ્યું.
ગુરુએ પ્રત્યુત્તર વાળ્યાઃ “ચમત્કાર બતાવવા એ જાદુગરનું કામ છે, પરમાત્માના ભક્તનું કામ નથી. જુઓ આ આત્મા પોતે જ કેટલે અલૌકિક ચમત્કારી છે!”
દિલ્હીના મોટા ચોકમાં તલવારના એક જ ઝટકાથી ગુરુનું મસ્તક કાપી નાંખવામાં આવ્યું. તે સમયે ગુરુ તેગબહાદુરના ગળામાં એક કાગળને ટુકડે બાંધે હતું. તેમાં લખ્યું હતું કે, “શિર દિયા પર શિષ ના દિયા. એટલે માથુ આપ્યું પણ ગુરુએ શિષ-ધર્મ ન આપે.
શીખગુરુ તેગબહાદુર જેવા જે આત્માના અલૌકિક ચમકારને જાણે છે તેને મૃત્યુને ભય નથી. પિતાના ધર્મ માટે, પિતાની ફરજ માટે મૃત્યુ તેવાઓને મહોત્સવ તુલ્ય છે.
બંબવર્ષાની કટી જ
બીજા વિશ્વયુદ્ધમાં લંડન ઉપર દિવસ સુધી સતત બોમવર્ષા થઈ. વિન્સ્ટન ચર્ચિલ ત્યારે ત્યાંના વડાપ્રધાન હતા. આ દુનિનું વર્ણન પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક “યુદ્ધના સંસ્મરણે” (War Memoirs) માં તેમને કહ્યું છે.
“એમ્બ હલાથી લંડનના અનેકાનેક મકાને સળગી