________________
૪ ]
જીવન સાફલ્ય
જો નિષ્કારણ તમે ભયના અનુભવ કરી તા નક્કી માનજો કે તમને ભયના ચેપ ક્યાંકથી લાગ્યા છે. જેમ ટેલીપથી એટલે વિચાર વિનિમયમાં દૂર રહેલી કોઇ વ્યક્તિના વિચાર આપણે ઝીલી શકીએ છીએ. તેવી જ રીતે સેકા માઈલ દૂર રહેલી કોઈ વ્યક્તિ જો તમે તેની પ્રત્યે Receptive ગ્રહણશીલ હૈ। તા તેના ભયના ચેપ તમને લગાડી શકે છે.
આજની દુનિયાની ભયજનક સ્થિતિનું કારણ ચારે માજી તીત્રપણે વ્યાપી રહેલા ભયના આંદોલના છે.
ભ્રયથી શરીર અસ્વસ્થ અને છે, બિમારી આવે છે, કયારેક મૃત્યુ થાય છે.
:
સામાન્ય ચિંતા મગજની વિચાર કરવાની શક્તિમાં વિધ લાવે છે. પરંતુ ભય તા મગજને સર્કાચી દે છે. તેની કાય શક્તિ અટકી પડે છે, કયારેક મનુષ્યની મરણુશક્તિ પશુ મ' પડી જાય છે.
તમને આશ્રય લાગશે પણ કયારેક મનુષ્ય પેાતાનું નામ અને ઘરનું ઠેકાણું' પણ ભયના દખાણુમાં ભૂલી જાય છે.
ખીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી વિન્સ્ટન ચર્ચિલ એકવાર એટલા બધા અસ્વસ્થ થઈ ગયા હતા કે તેમના નિવાસસ્થાનનું ઠેકાણુ. તેમને વિસ્તૃત થઈ ગયું. ૦ શિર દિયા પર શિષ ના દિયા ૦
આદશાહ ઔર’ગઝેખના સમયમાં ધર્માંધતાને લીધે