________________
નિર્ભયતાને રાજમાર્ગ
પિતે ભયથી મુક્ત થયે. તેનું સ્વાથ્ય સુધર્યું, મન પ્રસન્ન રહેવા લાગ્યું. ૯૮ વર્ષની ઉંમર સુધી તેને પરોપકારમાં અબજો રૂપી આનું દાન આપ્યું.
તમે તમારા સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહે છે તે ભય ઉત્પન્ન થાય છે. જે ભયથી મુક્ત થવું હોય તે બીજાના હિતને વિચાર કરો. જે નિર્ભય બનવું હોય તે જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના કરે,
જેન ડી. રોકફેલરમાં લોભ જ્યાં સુધી હતા, પરિગ્રહ. વૃત્તિ એટલે માત્ર પોતાના સ્વાર્થ માટે સંગ્રહ કરવાની લાલસા હતી ત્યાં સુધી ભય અને ચિંતા હતા. જ્યારે તેને બીજાના દુખને વિચાર કરવા માંડ્યો, અન્ય જીતું હિત કરવામાં પિતે કઈ રીતે ઉપયોગી થઈ શકે, પિતાનું ધન કઈ રીતે કામ આવી શકે-આ વિચાર કરવા માંડ્યો, દાન આપવા માંડયું એટલે ભય દૂર થયો.
પિતાની ફરજ સમજી, પિતાની સ્થિતિ અનુસાર જે કોઈ વ્યક્તિ દાન આપે છે તે ભયથી મુક્ત થાય છે. આ ભયના આંદેલને જ
કેલિફેનીંયા વિશ્વ વિદ્યાલયમાં એક પ્રયોગ કરવામાં આબે, પિતાની બિમારીની ચિંતાથી ભયભીત થયેલા દર્દીએની વાતચિતની રેકર્ડ ઉતારવામાં આવી અને જ્યાં જ્યાં તે વગાડવામાં આવી ત્યાં ત્યાં તે સાંભળનારા વ્યગ્ર, અશાંત અને ભયભીત બન્યા.