________________
પ્રકરણ ત્રીજી
દ્રવ્યાનુયાગની મહત્તા
આગમ-સાહિત્ય તથા પ્રકરણ-ગ્રન્થામાં દ્રવ્યને અનુયાગ છે, ગણિતના અનુયાગ છે, ધર્મકથાના અનુયાગ છે અને ચરણ-કરણના પણ અનુયાગ છે. અન્ય શબ્દમાં હીએ તે તેમાં ષડ્વવ્યનુ. વિવેચન છે, ખગાળ તથા ભૂંગાળને લગતા ગણિતનું નિરૂપણુ છે, ધર્મના આધ કરાવે તેવી સરસ થાઓ છે, ચારિત્રનું ઉત્તમ પ્રકારે નિર્માણ કરવાને ઉપદેશ છે અને વિવિધ ધર્માનુષ્ઠાના અંગે ઉપયોગી માર્ગદર્શન છે.
અનુાગ એટલે સૂત્રના અર્થની વ્યાખ્યા કે સૂત્રના અનુ. વિવેચન. · અનુયાગ–દ્વાર–સૂત્ર ' એ નામમાં અનુયોગના અર્થ વ્યાખ્યા છે અને શ્રી હેમચન્દ્રાચાય મહારાજે પણ અભિધાન-ચિન્તામણિ—કોષના દેવાધિદેવમાંડમાં ૮ અનુયોર્૩વાધ્યાયઃ' એ પદ્યની વૃત્તિમાં અનુયોગના અર્થ વ્યાખ્યા કરેલા છે.
દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ધ કથાનુયોગ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org