________________
જીવ-વિચાર–પ્રકાશિ
રહેઠાણુની દૃષ્ટિએ પહાડી, જંગલી, મેદાનમાં વસનારા, શહેરી, ગામડિયા વગેરે
• :
૨૬૬
૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અ ંતરદ્વીપના મળી મનુષ્યના ૧૦૧ ભેદો ગણાય છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૦૨ ભેદો તથા તેમાં ૧૦૧ સમૂમિના ભેદો ઉમેરતાં કુલ ૩૦૩ ભેટ્ઠા થાય છે. સમૂર્ચ્છિમ જીવા અપર્યાપ્ત જ હોય છે, એટલે તે દરેકને અકેક ભેદ જ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org