________________
જીવ-વિચાર-પ્રકાશિકા
સૂકમ સ્થાવરેનું ઉત્કૃષ્ટ આયુષ્ય પ્રમાણ પણ અંતમુહૂર્ત જેટલું જ હોય છે.
હવે પૃથ્વીકાયિક જીવના ઉછૂટ આયુષ્યમાં જે વિશેષતા છે, તે પણ કહીએ છીએ. તે અંગે બૃહસંગ્રહણીમાં કહ્યું છે કે –
सहा य सुद्धवालुओ, मणसिल सक्करा य खरपुढवी । इग बारस चौदस सोलद्वार बावीस सम सहस्सा ॥
શ્લફણુ–સુંવાળી પૃથ્વીનું ઉ. આ ૧૦૦૦ વર્ષ શુદ્ધ પૃથ્વીનું
છે , ૧૨૦૦૦ વર્ષ વાયુકારૂપ પૂથ્વીનું કે રુ ૧૪૦૦૦ વર્ષ મણસિલનું
, ૧૬૦૦૦ વર્ષ કાંકરાનું
..
w w ૧૮૦૦૦ વર્ષ અતિ કઠિન પૃથ્વીનું , , ૨૨૦૦૦ વર્ષ
પૃથ્વીકાયિક, અપૂકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક તથા સાધારણ વનસ્પતિકાયના આયુષ્ય સંબધી આપણે વિશેષ વિચારણા કરી શકીએ એમ નથી, કારણ કે તે આપણી બુદ્ધિની બહારને વિષય છે; પણ પ્રત્યેક વનસ્પતિના આયુષ્ય અંગે આપણે કંઈક વિચારણા કરી શકીએ એમ છીએ.
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ઘણા જુના કાળનું રાયણનું ઝાડ વિદ્યમાન છે. પ્રયાગ પાસે ભેંયરાને વડ ૧૫૦૦ વર્ષ જુનું ગણાય છે. જેસલેમમાં એલીક્ષા ઓડે વ–પુરાણ મળી આવે છે અને શેખેળ કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org