________________
આયુષ્ય-દ્વાર
સહેવળો–સ ક્ષેપથી.
સમવાય-કહ્યુ. ને-જે.
પુન—વળી.
ફય—અહી'.
વિશ્વા-વિશેષ સ્પષ્ટીકરણ. વિલેન્નપુત્તાલ—વિશેષ સૂત્રેાથી.
અહીં વિશેષ સૂત્રથી પ્રજ્ઞાપના, સંગ્રહણી વગેરે સૂત્રેા
સમજવા.
૩-તેને.
નૈયા—જાણવા .
૩૫૫
અન્વય
एवं सखेवओ ओगाहणाऽऽउ-माणं समक्खायं । पुण इत्थ जे विसेसा ते विसेस - सुत्ताउ नेया ॥
ભાવાથ
આ પ્રમાણે જીવોની અવગાહના અને આયુષ્યનુ પ્રમાણુ ટૂંકમાં કહ્યું. પણ એમાં જે વિશેષ સ્પષ્ટીકરણ જરૂરી છે, તે વિશેષ સૂત્રોથી જાવું.
વિવેચન
પ્રકરણકારે શરીર-દ્વારના અને આયુષ્ય-દ્વારના ઉપસહાર રૂપે આ ગાથા કહી છે. તેમાં તેમણે જણાવ્યુ છે કે આ પ્રકરણ સંક્ષેપથી આધ કરાવવાને અર્થે રચાયેલું હાઈ તેમાં જીવોનાં શરીર અને આયુષ્યને લગતી હકીકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org