________________
[૨]
જીવાનું વર્ગીકરણ [ મુખ્ય ભેદી ]
૧—જીવાના બે ભેદ.
(૧) સૌંસારી-કમ સહિત. (૨) મુક્ત કે -સિદ્ધ–ક રહિત.
૨-સ’સારી જીવાના બે ભેદ
(૧) સ્થાવરજે ઠંડી, તાપ વગેરેથી પીડા પામવા છતાં તેના પરિહાર કરવાને અસમર્થ હાઈ જેવી હાલતમાં હોય, તેવી હાલતમાં પડયા રહે તે (૨) ત્રસ———જે ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને તેના પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે તે.
૩—સ્થાવર જીવોના પાંચ ભેદ
(૧) પૃથ્વીકાય—માટી-પાષાણાર્દિક રૂપે. (૨) અકાય—પાણી રૂપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org