________________
-શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવ વિચાર – પ્રકરણને અભ્યાસ કરાવતાં પહેલાં આ ગ્રંથ ધ્યાનથી વાંચી જવાની જરૂર છે અને ખુદ વિદ્યાથીઓએ પણ તેનું પુનઃ પુનઃ વાંચન – મનન કરવા જેવું છે. સંઘ, સંસ્થાઓ તથા પુણ્યશાળી આત્માઓએ આવા સાહિત્યને પ્રચાર કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org