Book Title: Jiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Author(s): Shantisuri, Dhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 483
________________ [૬]. શરીરની ઊંચાઈનો ક્રમ ૧–અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઊંચાઈ: સૂક્ષમ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય. સાધારણ વનસ્પતિકાય. સંમૂર્ણિમ મનુષ્ય. ૨–એક હાથની ઊંચાઈ. - પાંચ અનુત્તર દેવે. ૩–એ હાથની ઊંચાઈ નવ ગ્રેવેયક દેવે. ૪–ત્રણ હાથની ઊંચાઈ આઠમાથી બારમા દેવલેક સુધીના દે. ૫– ચાર હાથની ઊંચાઈ મહાશુક તથા સહસારના દે. ૬- પાંચ હાથની ઊંચાઈ બ્રહલેક તથા લાંતક દેવકના દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501