________________
૩૭ર.
જીવ-વિચાર-પ્રકાશિકા કાયાગ કહેવાય છે અને તેની ગણના પણ પ્રાણમાં થાય છે. તાત્પર્ય કે ત્રણ પ્રકારનું ગબળ એ ત્રણ પ્રણે છે. વ–સ્વરૂપ.
gવિષ્ણુ–એકેન્દ્રિમાં, એક ઈન્દ્રિયવાળા જીવમાં, સ્થાવરમાં.
ર૩ર-ચાર. વિસુ-વિકલેન્દ્રિમાં, વિકલેન્દ્રિય તરીકે લેખાતા છમાં.
સત્ત-સાત.
–આઠ.
અને ઇવ ની સંધિ થવાથી બવ એવું પદ અનેલું છે. gવ—જ.
અવય जीवाण पाणा दसहा, इंदि-उसासाउ-जोगवलरूवा । एगिदिएसु. चउरो, विगलेसु छ सत्त अद्वैव ॥
ભાવાર્થ જીના પ્રાણ દશ પ્રકારના હોય છે. તે પાંચ ઈન્દ્રિય, સેન્શવાસ, આયુ અને ત્રણ પ્રકારના યોગબળ રૂપ જાણવા તેમાં એકેન્દ્રિય કે સ્થાવર જીવેને ચાર પ્રાણ હોય છે. અને વિકેન્દ્રિય તરીકે ઓળખાતા છને પિતાની ચેગ્યા પ્રમાણે, છ, સાત કે આઠ પ્રાણે હેય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org