________________
નિ-દ્વાર
ચોરાશી લાખ છે. સમવાયાંગસૂત્ર, જવાજવાભિગમસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર તથા પ્રવચનસારોદ્ધાર વગેરેમાં ચેનિની સંખ્યા ચોરાશી લાખની જ કહેલી છે. અહીં ખેંધપાત્ર વસ્તુ એટલી છે કે આજીવિક સંપ્રદાય પણ નિઓની સંખ્યા ચોરાશી લાખ માનતા હતા અને હિંદુ શાસ્ત્રોમાં પણ નિઓની સંખ્યા ચોરાશી લાખ જ હોવાનું જણાવેલું છે.
હવે રાશી લાખ યોનિમાંથી કયા વર્ગને કેટલી નિ હોય છે? તે અહીં પ્રકરણુકારે સ્પષ્ટ કર્યું છે. તેઓ કહે છે કે પૃથ્વીકાય આદિ ચાર એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વાયુકાય એ ચારમાં દરેકને સાત-સાત લાખ નિઓ હોય છે, એટલે કે તેઓ સમાન સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સમાન હોય તેવી સાત લાખ એનિએમાં જન્મ ધારણ કરે છે.
હવે એક જ નિમાં અનેક કુલ હોય છે. જેમકે છાણરૂપ નિમાં કૃમિકુલ, કીટકુલ, વૃશ્ચિકકુલ વગેરે. તેને કુલકેટિ કહે છે. આવા કુલટિની સંખ્યા એક કોડ અને સાડી સત્તાણુ લાખની કહેલી છે. તે પૃથ્વીકાયાદિ ચારને અનુક્રમે નીચે પ્રમાણે હોય છે
કાય ચેનિસંખ્યા કુલકોટિ સંખ્યા પૃથ્વીકાય ૭ લાખ
૧૨ લાખ અપકાય અગ્નિકાય વાયુકાય
૩
૭
ક.
કુલ ૨૮ લાખ
કુલ ૨૯ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org