________________
-
જીવનવિચર—કાશિકા
મતિ મુંઝાઈ જાય છે અથવા તે તેમને એક પ્રકારને કંટાળે આવે છે. અલબત્ત, અલ્પમતિ કે વિશેષ નહિ ખેડાયેલી એવી બુદ્ધિનું આ પરિણામ છે, પણ આ વર્ગ - ઘણે મેટ હોય છે, તેથી તેમની ઉપેક્ષા કરવી એગ્ય નથી. તેમને તેમની રીતે સમજાવવાની જરૂર રહે છે અને તેથી જ પ્રકરણુકારે તહેવ-ળ કાળા- એ શબ્દો વડે
આ ગ્રન્થરચના સંક્ષેપરુચિ જીના જ્ઞાપન-નિમિત્તે તેમને - અનુરૂપ શિલિમાં રજૂ કર્યાની સ્પષ્ટતા કરી છે.
ત્રીજું તેમણે આ પ્રકારે એક નૂતન ગ્રંથરચના કરવા છતાં કલ્પનાને દર છૂટો મૂક્યો નથી કે મનફાવતાં વિધાને , કર્યા નથી, પરંતુ શ્રુતસાગર એટલે અતિ ગહન અર્થવાળાં
એવાં જિનાગને આશ્રય લીધે છે અને તેમાંથી જે જે વસ્તુઓ ઉપયુક્ત લાગી, તેને આમાં સંગ્રહ કરી લીધું છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ ગ્રંથમાં ભાષા તેમની પિતાની છે, પણ ભાવ પવિત્ર જિનાગમે છે અને તે એમણે ખૂબ કાળજીથી ભવભીરુતાની લાગણીપૂર્વક સંચિત કરે છે. આ ગ્રંથ અબુધને બુધ બનાવે અથવા તે અ૫મતિવાળાને વિશેપ બનાવે, એમાં આશ્ચર્ય શું? હાલમાં આ ગ્રંથનું પઠન-પાઠન જે રીતે શ્રી સંઘમાં થઈ રહ્યું છે, એ જોતાં તે એમ જ કહી શકાય કે પ્રકરણકારની ભાવના મહ૬ અશે સાકાર બની છે અને આ કૃતિ સહસ્ત્ર–સહસ્ર વર્ષ સુધી પોતાનું સ્થાન ટકાવી રાખશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org