________________
જીવ-વિચાર-પ્રકાશિકા,
=
=
આધારે ધર્મધ-ગ્રંથમાળાના સાતમા પુષ્પ “શ્રદ્ધા અને શક્તિ” માં તેનું સારભૂત વિવેચન કરેલું છે. તે પણ જિજ્ઞાસુઓને આ વિષયમાં સારું માર્ગદર્શન આપી શકે એમ છે. આ ત્રણેય કૃતિઓ જિજ્ઞાસુઓએ અવશ્ય જેવી.
સિરિસંતિ-સૂરિ-તિ-જ્ઞાનશ્રી અને ઉપશમાદિ ગુણો વડે વિભૂષિત પૂજ્ય પુરુષોએ ઉપદેશેલા. બીજા અર્થમાં શ્રી શાન્તિસૂરિએ કહેલા.
सिरि अने संति थी युत सूरि वडे सिद्वःते सिरिસંતિ–રિ-સિદ્. સિરિ–શ્રી. ઉપલક્ષણથી જ્ઞાનશ્રી. અંતિશાન્તિ. રાગાદિ દોષનું શમન થવું તેને શાસ્ત્રીય ભાષામાં શાનિ કહેવાય છે. મૂરિ–પૂજ્ય પુરુષ. તે અહંત, ગણધર કે શાસનપ્રભાવક આચાર્યાદિ સમજવા. સિ-ઉપદેશેલાતાત્પર્ય કે જ્ઞાનશ્રી અને ઉપશમાદિ ગુણે વડે વિભૂષિત પૂજ્ય પુરુષોએ ઉપદેશેલા. આ પદોમાં પ્રકરણકર્તાનું–શ્રી શાન્તિસૂરિ” એવું નામ પણ સ્પષ્ટ થાય છે.
-કરો. મો-હે ભવ્ય! હે ભવ્ય છે ! સામં–ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થ. જન્મ-ધર્મમાં.
અહીં ધર્મ શબ્દથી સંયમધર્મ કે ચાધિર્મ અભિપ્રેત છે.
અન્વય. | ઓ ! કુત્તર વિ જુગતે હંમરે ,
वा संपद सिरि-संति-सूरि-सिटे धम्मे उज्जम करेह ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org