________________
૦૮
જીવ-વિચાર-પ્રકાશિકા
ક્યુ હાય, તેવું જ ચંદ્રદર્શન એ કાચબાને પોતાનાં સગાં-વહાલાંઓને કરાવવું હોય તે ક્યારે પવનના ઝપાટાથી એ જ જગાએ મામેરૂ વખતે પૂનમના ચાંગ હોવા તથા આકાશ નિમળ હાવુ, એ બધુ કેટલું દુર્લભ છે?
(૯) યુગનું દૃષ્ટાંત—યુગ એટલે ધાંસરી. તે ખળદના ખભા પર ખરાખર બેસે તે માટે તેના બંને બાજુના કાણામાં સમાલ એટલે લાકડાના નાના દંડુકાઓ ભેરવવામાં આવે છે. હવે ધાંસરી મહાસાગરના એક છેડેથી પાણીમાં તરતી મૂકી હાય અને બીજા છેડેથી એ સમેાલને તરતી મૂકી હોય તે તે ધાંસરીમાંનાં કાણામાં ક્યારે પેસે ?
(૧૦) પરમાણુનુ દૃષ્ટાંત——એક સ્થંભનું ખારીક ચૂર્ણ કરીને એક ભૂંગળોમાં ભર્યું હોય અને પર્વતની ટોચ ઉપર ઊભા રહેલા કોઈ બળવાન દેવ દ્વારા તેને ફ્રેંક વડે હવામાં ઉડાવવામાં આવ્યુ. હાય, તે એ ચૂના બધા પરમાણુ ફરી ક્યારે એકત્ર થાય !
આ કામા જેટલાં દુÖભ છે, તેટલી જ મનુષ્ય ભવની પુનઃપ્રાપ્તિ દુર્લભ છે.
કરાવી શકે ? પડવુ, એ જ એ જ પ્રમાણે
-
બીજી દુર્લભ વસ્તુ છે – શાસ્રશ્રવણ. મનુષ્યપણુ પામ્યા પછી પણ સર્વજ્ઞ ભગવંતાના કહેલા શાઅસિદ્ધાંતેનુ શ્રવણ અતિ દુર્લભ છે, કારણ કે આળસ, અવજ્ઞા, પ્રમાદ આદિ અનેક દાષાથી મનુષ્ય ઘેરાયેલા હાય છે અને તે સ’સાર-વ્યવહારનાં કાર્યોંમાં એટલે રચ્યા-પચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org