________________
જીવ-વિચાર--મકાશિત
અશ્વય
ગોળ-gfજ જીવ જી બિનवयणं अलहंता जीवा चिरं भमिया भमिहंति ।
ભાવાર્થ શ્રી જિનેશ્વરદેવનાં વચનને નહિ પામેલા છે. ચેનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિઅનંત એવા કાલપ્રવાહમાં લાંબા સમય સુધી ભમ્યા છે. અને ભમશે.
વિવેચન આ સંસારમાં ચોરાશી લાખ યુનિએ છે, તેમાં વારંવાર ઉત્પન્ન થવું પડે, એ અતિ દુઃખદાયક ઘટના છે. મનુષ્ય માતાના ગર્ભમાં હોય છે, ત્યારે કેવી સ્થિતિમાં હોય છે? તે કેઈથી અજાયું નથી. એનું ચિત્ર જોઈએ છીએ, ત્યારે મનમાં અવશ્ય એ વિચાર આવે છે કેઆ ભવમાં એવી કરણી કરીએ કે જેથી આ પ્રમાણે ફરી. કઈ ચેનિમાં અવતરવું ન પડે, પરંતુ મેહ અને અજ્ઞાનથી આવૃત્ત થયેલે આ જીવ એ વિચાર ઘડીકમાં જ ભૂલી જાય છે અને પાછે દુનિયાના રંગરાગમાં ફસાય છે. પરિણામે તેને આથી પણ અતિ નિકૃષ્ટ એવી નિઓમાં વારંવાર અવતરવું પડે છે અને અનેક પ્રકારની યાતનાઓ. –વિટંબણાઓ ભેગવવી પડે છે.
આ સ્થિતિમાંથી ઉગરવાને એક જ ઉપાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org