________________
- ૩૮૦
જીવ-વિચાર પ્રકાશિકા
- તરીકે મનુષ્યને દશ પ્રાણુ ધારણ કરવાની મર્યાદા છે. હવે
એક મનુષ્યને ગમે તે સ્પર્શ કરીએ તે પણ તે કંઈ • જાણી શકતું નથી; તેનું મોઢું બંધ છે, એટલે તે કઈ પણ વસ્તુને સ્વાદ ચાખી શક્તા નથી, તેના નાક આગળ ગમે તે વસ્તુ ધરીએ, તે પણ તેને ગંધ પારખી શકતું નથી; - વળી તેની આંખો બંધ છે, એટલે તે કઈ વસ્તુ જોઈ - શક્તિ નથી, પરંતુ આપણે અવાજ કરીએ તે તે સાંભળી
શકે છે, તે તેને મરણ પામેલે કહી શકાશે નહિ, કારણ કે - તેનામાં શ્રોત્રેન્દ્રિય પ્રાણ અવશિષ્ટ છે. આ જ રીતે કેઈ પણ
એક ઈન્દ્રિય કામ આપતી હોય, ત્યાં સુધી તેને મરણ પામેલે કહી શકાય નહિ.
હવે માની લે કે તેની પાંચે ઈન્દ્રિયે કામ કરતી - બંધ પડી ગઈ છે, પણ તે જરા અંગૂઠો હલાવે છે, તે તેનામાં કાયબળ પ્રાણ અવશિષ્ટ છે, એટલે તેને મરણ પામેલે કહી શકાય નહિ. આ જગતમાં એવા દાખલાઓ - જોવામાં આવ્યા છે કે જ્યારે એક માણસને મરેલે માની - સમશાનમાં લઈ ગયા હોય અને તેને લાકડાની ચેહ પર સૂવાડ્યો હોય, પણ ત્યાં તેના પગને અંગૂઠે જરા હલવાથી તેને નીચે ઊતા હોય અને વૈદ્ય-હકીમને બેલાવી ઉપચાર કરતાં પાછે તે જીવંત થયે હોય.
કેઈક વાર માણસની પાંચેય ઇન્દ્રિયે કામ કરતી - બંધ પડી જાય છે, શ્વાસે શ્વાસ પણ અટકી જાય છે, તે :વિચાર કરતે બંધ પડે છે, મેઢેથી કંઈ પણ બોલી શકતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org