________________
થાનિ-દ્વાર
=
=
=
સંબદ્ધ છે, તે સચિત્ત હોય છે અને બાકીના અચિત્ત હેય છે. આ રીતે જ્યાં સચિત્ત અને અચિત્તનું મિશ્રણ હેય ત્યાં સચિત્તાચિત્ત નિ ગણાય છે.
() શીતાનિ–જે નિને સ્પર્શ શીત એટલે ઠડે હય, તે શીતાનિ કહેવાય છે.
(૫) ઉષ્ણુનિ–જે નિને સપર્શ ઉષ્ણ એટલે ઊને હેય, તે ઉષ્ણુનિ કહેવાય છે.
(૬) શીતાનિ જે નિને સ્પર્શ અતિ શીત કે અતિ ઉષ્ણુ ન હોય તે શીતષ્ણ કહેવાય છે.
(૭) સંવૃતયોનિ––જે નિ હંકાયેલી હોય તે સંવૃતનિ કહેવાય છે. દાખલા તરીકે દેવલેકની દિવ્ય શા કે જ્યાં દેવે ઉત્પન્ન થાય છે, તે વસ્ત્રાદિથી ઢંકાચેલી હોય છે.
(૮) વિદ્યુતાનિ––જે નિ ઉઘાડી હોય, તે વિવૃતનિ કહેવાય છે. દાખલા તરીકે જલાશય, તે અને ઉત્પત્તિ થવાનું સ્થાન છે અને ઉઘાડું હાઈ સ્પષ્ટ દેખી શકાય છે.
(૯) સંત-વિવૃતનિ–જે નિ કેટલેક અંશે ઢંકાયેલી અને કેટલેક અંશે ઉઘાડી હોય, તે સંવૃત-વિવૃત કહેવાય છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચની એનિ આ પ્રકારની હોય છે. તેને અંદરને ભાગ ઢંકાયેલે હેય છે અને બહારને ભાગ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org