________________
૩૪૧.
નથી કે કાયાનું જરા પણ હલનચલન કરી શકતો નથી, છતાં બ્રહ્મરંધ્રમાં તેની ચેતનાશક્તિ અવશિષ્ટ રહી હોય તે તે પાછે જીવંત થાય છે. આ વખતે માત્ર આયુષ્ય . પ્રાણુ જ બાકી હોય છે, એટલે આમ બની શકે છે. એટલે જીવથી સર્વ પ્રાણેનું અલગ પડી જવું–ચાલ્યા જવું, નાશ થ, એ જ સાચા અર્થમાં મરણ, મૃત્યુ કે અવસાન છે.
અહીં એ સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે જ્યાં સુધી આત્માને કર્મનું બંધન છે અને તેનાં ફળ ભેગવવા માટે તેને એક યા બીજી ગતિ–નિમાં જઈને જીવન ધારણ કરવું પડે છે, ત્યાં સુધી જ તેને આ દશ પ્રાણે કે તે પૈકી કેટલાક ઓછા ધારણ કરવાની ક્રિયામાંથી પસાર થવું પડે. છે, પરંતુ તે કર્મબંધનમાંથી મુક્ત થયે કે તેને આવા દ્રવ્યપ્રાણે ધારણ કરવા પડતા નથી. શુદ્ધ થયેલે આત્મા પિતાના જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ભાવપ્રાણના આધારે જ પિતાના સ્વરૂપમાં સ્થિર રહે છે.
અહીં પ્રકરણકારે એક ઔપદેશિક ગાથા પણું કહી છે, તે આ પ્રમાણે :
મૂળ एवं अणोरपारे, संसारे सायरम्मि भीमम्मि । पत्तो अणंतखुत्तो, जीवहिं अपत्तधम्महि ॥४४॥
સંસ્કૃત છાયા एवमनारपारे संसारे सागरे भीमे । प्राप्तोऽनन्तकृत्वः जीवरप्राप्तधर्मः ॥४४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org