________________
જીવ-વિચાર-પ્રકાશિષ્ઠ મેળ–કમાનુસાર, ક્રમ પ્રમાણે. વધવાજાણવા. તેહિં–તેની. સ–સાથે. વિજોજો–વિપ્રયાગ, વિયેગ.
વા–જીનું. મUકહેવાય છે. મર —મરણ, મૃત્યુ, અવસાન (Death).
અન્વય असन्नि-सन्नि-पंचिंदिएसु कमेण नव दस बोधव्वा । तेहिं सह विष्पओगो जीवाणं मरणं भण्णए ।
ભાવાર્થ અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીને અનુક્રમે નવ અને દશ પ્રાણે હોય છે. તેઓની–પ્રાણેની સાથે વિયેગ એ જીવનું મરણ કહેવાય છે.
વિવેચન હવે પચેન્દ્રિય જીવનમાં કેટલા પ્રાણું હોય છે? તે કહે છે. દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ પંચેન્દ્રિય પ્રાણીએના અસંસી અને સંસી એવા બે પ્રકારે છે. તેમાં સંમૂર્ણિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યને અસી ગણવામાં આવે છે, કેમકે તેમનામાં દીર્ઘકાલિકી સંજ્ઞા યાને મન હેતું નથી. આવા જીવને ચાર ઇન્દ્રિયવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org