________________
જીવબવિચાર-પ્રકાશિત
વિવેચન સ્વ એટલે પિતાની, કાય એટલે કાયામાં પુનઃ પુનઃ સ્થિતિ કરવી, તેને સ્વકાસ્થિતિ કહે છે. વધારે સ્પષ્ટ કહીએ તે એક જ જાતિની કાયામાં વારંવાર ઉત્પન્ન થવા અને મરણ પામવા વડે પસાર થતે કાળ તે સ્વીકાય સ્થિતિને અર્થ છે. જુદા જૂદા જી પર તેને કેટલો સમય હોય છે? તેનું અહીં નિદર્શન કરાવ્યું છે.
તેમાં પ્રથમ એ જણાવ્યું છે કે સર્વ એકેન્દ્રિય છે અસંખ્ય ઉત્સણિી અને અવસર્પિણી કાલ સુધી પિતાની જ કાયામાં ઉત્પન્ન થાય છે અને એવે છે. પરંતુ આ એક સામાન્ય વિધાન છે. અન્ય ગ્રંથમાં તેની સ્પટતા કરતાં કહ્યું છે કે આ સ્થિતિ સૂમ પૃથ્વીકાયિક છ, સૂક્ષ્મ અપૂકાયિક છે, સૂક્ષમ અગ્નિકાયિક જીવો અને સૂક્ષમ વાયુકાયિક જીવોની જાણવી.
બાદર પૃથ્વીકાયિક જીવે, બાદર અપકાયિક જીવો, આદર અગ્નિકાયિક જીવે અને બાદર વાયુકાયિક જીવની સ્વકાય સ્થિતિ સીત્તર કેટાનુકટી સાગરેપમ જેટલી હોય છે. દશ કેટાનુકેટી સાગરોપમને એક ઉત્સર્પિણુકાળ અને દશ કટાકેટી સાગરેપમને એક અવસર્પિણી કાળ થાય છે, એટલે આ કાળ સાડાત્રણ ઉત્સર્પિણ અને સાડા ત્રણ અવસર્પિણી એટલે કે જે પૂર્વના કાળ કરતાં થણે ઓછો છે.
. પ્રત્યેક વનસ્પતિકામાં સૂમને પ્રકાર હેતે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org