________________
સ્વકાયસ્થિતિ-દ્વાર
એ છે કે જેમનું આયુષ્ય સંખ્યાતા વર્ષનું હોય છે, તે એ જ કાયમાં સાત ભવ કરે છે અને પછી બીજી કાય ધારણ કરે છે કે મેક્ષે જાય છે. અગર આઠમે અસંખ્યાત આયુષ્યવાળા યુગલિઆને એક જ ભવ કરે છે. યુગલિઆ મરી અવશ્ય દેવલોકમાં જાય છે, તેથી એકથી વધારે સતત ભવ અસંખ્યાત આયુષવાળામાં થતા નથી.
તાત્પર્ય એ છે કે ૭ ભવ સંખ્યાત વર્ષવાળા અને એક અસંખ્યાત વર્ષવાળા તરીકે ઉત્પન્ન થાય તે ૮ ભવ. પૂરા કરે અને ફક્ત સંખ્યાતા વર્ષવાળા તરીકે ઉત્પન્ન - થાય તે ૭ ભાવ પૂરા કરે, પછી અન્યાયમાં ઉત્પન્ન થાય આ નારક અને દેવેને સ્વકાય-સ્થિતિ હતી નથી એટલે કે કેઈ નારક મરીને યુનર નારક થતું નથી કે : કે દેવ મરીને પુનઃ દેવ થતું નથી. તે અવશ્ય બીછ. કાયા ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org