________________
પ્રાણ-દ્વાર
મૂળ -दसहा जिंआण पाणा, इंदि-उसासाउ-जोगवल-रुवा । एगिदिएमु चउरो, विगलेसु छ सत्त अटेव ॥ ४२ ॥
સંસ્કૃત છાયા - રાધા રવાનાં કાળા થિ-વઠ્ઠલાપુ-ચોલાવર-! "एकेन्द्रियेषु चत्वारो विकलेषु षट् सप्त अष्टैव ॥४२॥
પદાર્થ વહી-દશ પ્રકારના. લિબાજીના. પળા–પ્રાણે.
ઉપસર્ગ અને લગ-જીવવું, એ ધાતુ પરથી પ્રાણ - શબ્દ બને છે. “પ્રાણિતિ-વતિ નેતિ પ્રાઃ” જેના વડે છવાય, તે પ્રાણ. એ જીવનું બાહા લક્ષણ છે. કોઈ પણ જીવ, જંતુ કે પ્રાણ “જીવે છે” એવી પ્રતીતિ પ્રાણ - વડે જ થાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે જીવ, જંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org