________________
આયુષ્ય-દ્વાર
૩૪. એટલે સને ૧૯૬૧માં જે વસ્તીપત્રક તૈયાર થયું, તેમાં ૧૦૦ થી અધિક વર્ષની ઉંમરવાળા ૧૫૦ ઉપરાંત સ્ત્રીપુરુષે બેંધાયાં હતાં, તેમાં કેટલાકનું આયુષ્ય ૧૫૦ થી ૧૬૦ વર્ષનું પણ હતું. જે મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે, તેણે એકંદર સારું આયુષ્ય ભોગવ્યું ગણાય છે, પરંતુ એટલા આયુષ્યવાળા આજે બહુ જ થડા છે. આજે તે પચાશ વર્ષ વટાવ્યા કે મનુષ્ય ખખડી જાય છે અને સાઠ–સીત્તેર વર્ષના આયુષ્યની ગણના પણ ઠીકમાં થાય છે. અલબત્ત ચીન વગેરેમાં અહીંના કરતાં આયુષ્ય લાંબું છે, પણ સામાન્ય. મર્યાદા તે ૬૦ થી ૧૦૦ વચ્ચેની જ છે.
जलयर-उर-भुयगाणं परमाऊ होइ पुव्व-कोडी उ । पक्खीणं पुण भणिओ असंख-भागो य पलियस्स ॥३७॥
સંસ્કૃત છાયા जलचरोरग-भुजगानां परमायुर्भवति पूर्वकोटी . तु । पक्षिणां पुनर्भणितोऽसङ्ख्येयभागः पल्यापमस्य ॥३७।।
પદાર્થ ર૪ર૪-મુ -જલચર, ઉર પરિસર્પ અને. ભુજપરિસર્ષેનું.
जलयर भने उरग भने भुयग ते जलयर-उर-भुयग અહીં કદ અને મુચ બનેને ગમનસૂચક અક્ષર સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org