________________
(૯) આભિયોગ્ય–જે સેવકનું કામ કરે છે. (૧૦) કિલિબષિક–જે અંત્યજ સમાન હોય છે.
વ્યંતર અને તિષ્કમાં આ દશ ભેદે પૈકી ત્રાયસ્વિંશ અને લોકપાલ હતા નથી.
ઈદ્રોની સંખ્યા ચેસઠ ગણવામાં આવે છે, તે. આ પ્રમાણે –
ભવનપતિના ૨૦ (૧) અસુરકુમારમાં–ચમર અને બલિ. દક્ષિણ અને ઉત્તર
એમ બે શ્રેણિઓને આશ્રીને દરેક ભવનપતિ– '
નિકાયમાં બબ્બે ઈન્દ્ર હિય છે. (૨) નાગકુમારમાંધારણ અને ભૂતાનંદ. (૩) વિદ્યુતકુમારમાં–હરિ અને હરિષહ. (૪) સુવર્ણકુમારેમાં–વેણુદેવ અને વેણુદારી. (૫) અગ્નિકુમારેમાં–અગ્નિશિખ અને અગ્નિમાણુવક(૬) વાયુકુમારેમાં–વેલંબ અને પ્રભંજન. (૭) નિતકુમારેમાં સુષ અને મહાઘોષ. (૮) ઉદધિકુમારેમાં–જલકાન્ત અને જલપ્રભ. (૯) દ્વીપકુમારેમાં–પૂર્ણ અને વસિષ્ઠ. (૧૦) દિકુમારેમાં–અમિતગતિ અને અમિતવાહન.
- વ્યંતરના ૧૬ (૧) કિન્નરેમ-કિન્નર અને જિંપુરુષ. (૨) કિંગુરુષમાં-સપુરુષ અને મહાપુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org